જામનગરના જાંબુડા નજીક રિસોર્ટના બાઉન્સરોએ 3 લોકોને લોહી-લૂહાણ કરી દેવાની ઘટના સામે આવી

|

Jun 07, 2019 | 9:44 AM

જામનગરના જાંબુડા નજીક હોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં મારામારી થઈ. આ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નહાવા પડેલા ત્રણ યુવકોને રિસોર્ટના બાઉન્સરો સાથે સામાન્ય બોલાચાલી થઈ. આ નાના ઝઘડામાં ઉશ્કેરાયેલા બાઉન્સરોએ દંડા અને પાઈપ સાથે સ્વિંમિંગ પુલમાં નહાવા પડેલા ત્રણ યુવકોને સખત માર માર્યો. આ ત્રણેય યુવકોને મોંઢા, હાથ-પગના ભાગે મૂઢ મારથી ઈજા થઈ છે. રોચક VIDEO […]

જામનગરના જાંબુડા નજીક રિસોર્ટના બાઉન્સરોએ 3 લોકોને લોહી-લૂહાણ કરી દેવાની ઘટના સામે આવી

Follow us on

જામનગરના જાંબુડા નજીક હોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં મારામારી થઈ. આ રિસોર્ટના સ્વિમિંગ પુલમાં નહાવા પડેલા ત્રણ યુવકોને રિસોર્ટના બાઉન્સરો સાથે સામાન્ય બોલાચાલી થઈ. આ નાના ઝઘડામાં ઉશ્કેરાયેલા બાઉન્સરોએ દંડા અને પાઈપ સાથે સ્વિંમિંગ પુલમાં નહાવા પડેલા ત્રણ યુવકોને સખત માર માર્યો. આ ત્રણેય યુવકોને મોંઢા, હાથ-પગના ભાગે મૂઢ મારથી ઈજા થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચોઃ આંધ્ર પ્રદેશના CM જગન મોહન રેડ્ડીએ ભારતીય રાજનીતિમાં બનાવ્યો ઈતિહાસ, કેબિનેટમાં એક સાથે 5 ના.મુખ્યપ્રધાન

TV9 Gujarati

 

ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાંબુડા પાસેના હોલી ડે રિસોર્ટમાં બાઉન્સરોએ નહાવા આવેલા યુવકોને માર માર્યાની એક મહિનામાં જ બીજી ઘટના છે. આ મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Next Article