ઘરે જવા નથી કોઈ વ્યવસ્થા, 6 દિવસથી શ્રમિકો બ્રિજ નીચે રહેવા મજબૂર, જુઓ VIDEO

|

Sep 28, 2020 | 6:35 PM

કોરોના વાઈરસના લીધે મજૂરો દયનીય સ્થિતિમાં મુકાયા છે અને જ્યારે અન્ય સ્થળે જવા માગતા લોકોની હાલત પણ કફોડી છે. ગુજરાતના વાપીમાં ફસાયેલા લોકોને આશરો નથી મળી રહ્યો અને તેઓ બ્રીજ નીચે રહેવા મજબૂર બન્યા છે. 6 દિવસથી શ્રમિકો આ રીતે જ રહી રહ્યાં છે.  વતન જવાની આશાએ ચાલી ખાલી કરી દીધી હતી. જો કે હવે […]

ઘરે જવા નથી કોઈ વ્યવસ્થા, 6 દિવસથી શ્રમિકો બ્રિજ નીચે રહેવા મજબૂર, જુઓ VIDEO

Follow us on

કોરોના વાઈરસના લીધે મજૂરો દયનીય સ્થિતિમાં મુકાયા છે અને જ્યારે અન્ય સ્થળે જવા માગતા લોકોની હાલત પણ કફોડી છે. ગુજરાતના વાપીમાં ફસાયેલા લોકોને આશરો નથી મળી રહ્યો અને તેઓ બ્રીજ નીચે રહેવા મજબૂર બન્યા છે. 6 દિવસથી શ્રમિકો આ રીતે જ રહી રહ્યાં છે.  વતન જવાની આશાએ ચાલી ખાલી કરી દીધી હતી. જો કે હવે રાહ જોવાનો વારો આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :  સુરત: ફરી શરૂ થયા ઉદ્યોગો, નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ કારખાના ખોલવા નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:48 am, Mon, 25 May 20

Next Article