VIDEO: રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં હોબાળો, પરપ્રાંતિયોએ વતન જવાની માગ સાથે કર્યો હોબાળો

|

May 04, 2020 | 6:16 AM

રાજકોટમાં શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં પરપ્રાંતિયોએ વતન જવાની માગ સાથે કર્યો હોબાળો કર્યો હતો. પોલીસ દ્વારા શ્રમિકોને સમજાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હોબાળાને લઈને શ્રમિકોએ ચક્કાજામ પણ કર્યું હતુ. મકાનમાલિક ભાડુ માગતા હોવાનો શ્રમિકોનો આક્ષેપ કરી રહ્યાં છે. તંત્રના અણઘડ વહીવટ સામે શ્રમિકોમાં રોષ ઠાલવી રહ્યાં છે. આ પણ વાંચો: દિલ્હી: દારૂની દુકાન ખુલતા પહેલા […]

VIDEO: રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં હોબાળો, પરપ્રાંતિયોએ વતન જવાની માગ સાથે કર્યો હોબાળો

Follow us on

રાજકોટમાં શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં પરપ્રાંતિયોએ વતન જવાની માગ સાથે કર્યો હોબાળો કર્યો હતો. પોલીસ દ્વારા શ્રમિકોને સમજાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હોબાળાને લઈને શ્રમિકોએ ચક્કાજામ પણ કર્યું હતુ. મકાનમાલિક ભાડુ માગતા હોવાનો શ્રમિકોનો આક્ષેપ કરી રહ્યાં છે. તંત્રના અણઘડ વહીવટ સામે શ્રમિકોમાં રોષ ઠાલવી રહ્યાં છે.

આ પણ વાંચો: દિલ્હી: દારૂની દુકાન ખુલતા પહેલા વહેલી સવારથી જ લોકોની લાગી ભીડ, જુઓ VIDEO

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article