Metro train : અમદાવાદમાં ફેઝ-1માં બે નવા મેટ્રો સ્ટેશન શરૂ થશે, વસ્ત્રાલથી રબારી કોલોની વચ્ચે સ્ટેશન શરૂ થશે
Metro train : અમદાવાદમાં ફેઝ-1માં વધુ બે નવા મેટ્રો સ્ટેશન શરૂ થશે. 6 માર્ચથી વસ્ત્રાલથી રબારી કોલોની વચ્ચે મેટ્રો સ્ટેશન શરૂ થશે.
Metro train : અમદાવાદમાં ફેઝ-1માં વધુ બે નવા મેટ્રો સ્ટેશન શરૂ થશે. 6 માર્ચથી વસ્ત્રાલથી રબારી કોલોની વચ્ચે મેટ્રો સ્ટેશન શરૂ થશે. 6 માર્ચથી નવા ટાઈમ ટેબલ પ્રમાણે આ મેટ્રો ટ્રેન દોડશે. સવારે 9 કલાકથી સાંજે 7 કલાક સુધી આ મેટ્રો ટ્રેન ચાલું રહેશે. દર 9થી 12 મિનિટના અંતરે મેટ્રો ટ્રેન મળી રહેશે.
Latest Videos