વડોદરામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું એલર્ટ, લોકોને સાવધાન રહેવા કરી અપીલ

|

Aug 03, 2019 | 1:18 PM

વડોદરામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરમાં હજુ ભારે વરસાદ પડી શકે છે. જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સાવધાન રહેવા એને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો: RBIએ નિયમોના ઉલ્લંઘન માટે 8 બેંકોને ફટકાર્યો આટલા કરોડનો દંડ Web Stories View more સરકારી બેંક […]

વડોદરામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું એલર્ટ, લોકોને સાવધાન રહેવા કરી અપીલ

Follow us on

વડોદરામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરમાં હજુ ભારે વરસાદ પડી શકે છે. જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સાવધાન રહેવા એને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: RBIએ નિયમોના ઉલ્લંઘન માટે 8 બેંકોને ફટકાર્યો આટલા કરોડનો દંડ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. જ્યારે નદી કાંઠે, નીચાણવાળા વિસ્તારોમાં અને વિજ થાંભલાથી દૂર રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article