રાજ્યમાં અઠવાડિયા સુધી ગરમીનું જોર વધારે રહેવાની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. આજે અમદાવાદમાં લોકોને વધારે ગરમી લાગી શકે છે. અમદાવાદમાં આજે તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદમાં સોમવારે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ પણ વાંચો: સુરત અગ્નિકાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે અમદાવાદ સહિત રાજ્યમાં અઠવાડિયા સુધી ગરમીનું જોર વધારે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં […]

રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. આજે અમદાવાદમાં લોકોને વધારે ગરમી લાગી શકે છે. અમદાવાદમાં આજે તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે અમદાવાદમાં સોમવારે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આ પણ વાંચો: સુરત અગ્નિકાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે
અમદાવાદ સહિત રાજ્યમાં અઠવાડિયા સુધી ગરમીનું જોર વધારે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં એક અઠવાડિયા સુધી ગરમી 43 થી 44 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.આગામી ત્રણ-ચાર દિવસ સુધી ગરમીમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી.
