Tender Today : મહેસાણા જિલ્લાના બે તાલુકાના બે કામ માટે ટેન્ડર જાહેર, ડ્રેઇનના જંગલ કટિંગ માટે કરવાનું રહેશે કામ

Tender News : આ કામનું ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2023 સાંજે 6 વાગ્યા સુધીની છે. કચેરીનું સરનામું કાર્યપાલક ઇજનેરની કચેરી, ધરોઇ નહેર વિભાગ-3, વિસનગર છે.

Tender Today : મહેસાણા જિલ્લાના બે તાલુકાના બે કામ માટે ટેન્ડર જાહેર, ડ્રેઇનના જંગલ કટિંગ માટે કરવાનું રહેશે કામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 10:37 AM

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. મહેસાણા જિલ્લાના બેચરાજી અને ઉંઝા તાલુકાની ડ્રેઇનોની જંગલ કટિંગની કામગીરીના બે કામો માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડર માટે અંદાજીત રકમ 4.35 લાખ રુપિયા છે.

આ પણ વાંચો-Weather Breaking : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, રાજ્યના ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળ, જુઓ Video

આ કામનું ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2023 સાંજે 6 વાગ્યા સુધીની છે. કચેરીનું સરનામું કાર્યપાલક ઇજનેરની કચેરી, ધરોઇ નહેર વિભાગ-3, વિસનગર છે. આ ટેન્ડર અંગેની વધુ માહિતી www.nprocure.com વેબ સાઇટ પર જોવા મળશે. હવે પછીનો કોઇપણ સુધારો https://www.nprocure.com વેબ સાઇટ પર જોવા મળશે.

બુર્જ ખલીફા પર છપાઈ શકે છે તમારો પણ ફોટો ! બસ થશે આટલો ખર્ચ
ભારતીય ક્રિકેટર ચહલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ RJ મહવિશ છે રૂપ સુંદરી, જુઓ Photos
Wife on Rent : ભારતમાં અહીં ભાડે મળે છે પત્ની, વિશ્વાસ ન થતો હોય તો જોઈ લો
કેનેડામાં જલ્દી મળી જશે PR કરવું પડશે આ એક કામ ! જાણો
ઘરમાં આ જગ્યાઓ પર હોય છે મા લક્ષ્મીનો વાસ, ભર્યા રહે છે ધનના ભંડાર
કઈ સ્વાસ્થ્ય સમસ્યા વાળા લોકોએ ન ખાવું જોઈએ જામફળ ?

g clip-path="url(#clip0_868_265)">