મહેસાણા યાર્ડ રિ-મોડલિંગના કામ માટે બ્લોકને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત, 40થી વધુ ટ્રેનો થઈ અસર

|

Feb 08, 2023 | 6:42 PM

ટ્રેનોના સ્ટોપેજ, સંચાલન અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી ને www.enquiry.indianrail.gov.in જઈને અવલોકન કરી શકે છે.

મહેસાણા યાર્ડ રિ-મોડલિંગના કામ માટે બ્લોકને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત, 40થી વધુ ટ્રેનો થઈ અસર
Indian Railwys
Image Credit source: File Photo

Follow us on

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામ અને મહેસાણા ખાતે યાર્ડ રિમોડલિંગના કામ માટે 8 ફેબ્રુઆરી થી 24 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ મંડળ ની 40 થી વધુ જેટલી ટ્રેનોને અસર થશે. જે ટ્રેનો 8 ફેબ્રુઆરી થી 4 માર્ચ 2023 સુધી પ્રભાવિત રહેશે.

જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલ ટ્રેનો

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

1. ટ્રેન નંબર 09431 સાબરમતી – મહેસાણા સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

2. ટ્રેન નંબર 09432 મહેસાણા-સાબરમતી સ્પેશિયલ 09.02.2023 થી 04.03.2023 સુધી

3. ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

4. ટ્રેન નંબર 09438 આબુ રોડ – મહેસાણા સ્પેશિયલ 09.02.2023 થી 04.03.2023 સુધી

5. ટ્રેન નંબર 09369 સાબરમતી-પાટણ સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

6. ટ્રેન નંબર 09370 પાટણ-સાબરમતી સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

7. ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 08.02.2023 થી 03.03.2023 સુધી

8. ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 09.02.2023 થી 04.03.2023 સુધી

9. ટ્રેન નંબર 14819 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 09.02.2023 થી 03.03.2023 સુધી

10. ટ્રેન નંબર 14820 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 09.02.2023 થી 03.03.2023 સુધી

11. ટ્રેન નંબર 09433 સાબરમતી-પાટણ સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

12. ટ્રેન નંબર 09434 પાટણ-સાબરમતી સ્પેશિયલ 09.02.2023 થી 04.03.2023 સુધી

13. ટ્રેન નંબર 09481 મહેસાણા-પાટણ સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

14. ટ્રેન નંબર 09482 પાટણ – મહેસાણા સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

15. ટ્રેન નંબર 09487 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

16. ટ્રેન નંબર 09488 વિરમગામ – મહેસાણા સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

17. ટ્રેન નંબર 09476 પાટણ-મહેસાણા સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

18. ટ્રેન નંબર 09475 મહેસાણા-પાટણ સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

19. ટ્રેન નંબર 09491 મહેસાણા-વિરમગામ સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

20. ટ્રેન નંબર 09492 વિરમગામ – મહેસાણા સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

21. ટ્રેન નંબર 09484 પાટણ-મહેસાણા સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

22. ટ્રેન નંબર 09483 મહેસાણા-પાટણ સ્પેશિયલ 08.02.2023 થી 03.03.2023 સુધી

23. ટ્રેન નંબર 09497 ગાંધીનગર-વરેઠા સ્પેશિયલ 26.02.2023 થી 03.03.2023 સુધી

24. ટ્રેન નંબર 09498 વરેઠા-ગાંધીનગર સ્પેશિયલ 27.02.2023 થી 04.03.2023 સુધી

આંશિક રીતે રદ ટ્રેન

1. તારીખ 26.02.2023 થી 03.03.2023 સુધી ટ્રેન નંબર 20959 વલસાડ – વડનગર એક્સપ્રેસ કલોલ અને વડનગર વચ્ચે રદ રહેશે.

2. તારીખ 26.02.2023 થી 03.03.2023 સુધી ટ્રેન નંબર 20960 વડનગર – વલસાડ એક્સપ્રેસ વડનગર અને કલોલ વચ્ચે રદ રહેશે.

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો

1. તારીખ 08.02.2023 થી 03.03.2023 સુધી (નામિત કરેલા દિવસો) ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસ – ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ અમદાવાદ – ધાંગધ્રા – સામખિયાળી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

2. તારીખ 08.02.2023 થી 03.03.2023 સુધી (નામિત કરેલા દિવસો) ટ્રેન નંબર 12960 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ સામાખ્યાલી – ધાંગધ્રા-અમદાવાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

3. તારીખ 08.02.2023 થી 03.03.2023 સુધી (નામિત કરેલા દિવસો) ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ – ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ અમદાવાદ – ધાંગધ્રા – સામાખ્યાલી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

4. તારીખ 08.02.2023 થી 03.03.2023 સુધી (નામિત કરેલા દિવસો) ટ્રેન નંબર 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક એક્સપ્રેસ સામાખ્યાલી-ધાંગધ્રા-અમદાવાદ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

5. તારીખ 08.02.2023 થી 03.03.2023 સુધી (નામિત કરેલા દિવસો), ટ્રેન નંબર 14312 ભુજ-બરેલી ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ સામાખ્યાલી-રાધનપુર-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

6. તારીખ 08.02.2023 થી 03.03.2023 સુધી (નામિત કરેલા દિવસો), ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ પાલનપુર-રાધનપુર- સામાખ્યાલી થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

7. તારીખ 14, 21, 25 અને 28 ફેબ્રુઆરી 2023 ના રોજ ટ્રેન નંબર 12489 બિકાનેર-દાદર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ આબુ રોડ-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

8. તારીખ 22, 26 ફેબ્રુઆરી અને 01 માર્ચ 2023 ના રોજ ટ્રેન નંબર 12490 દાદર-બીકાનેર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ મહેસાણા-પાલનપુર-આબુ રોડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

9. તારીખ 14, 21, 24 અને 28 ફેબ્રુઆરી 2023 ના રોજ, ટ્રેન નંબર 20484 દાદર-ભગત કી કોઠી દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ મહેસાણા-પાલનપુર-આબુ રોડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

10. તારીખ 13, 23, 27 ફેબ્રુઆરી અને 02 માર્ચ 2023 ના રોજ, ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી-દાદર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ આબુ રોડ-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

11. તારીખ 13, 20 અને 27 ફેબ્રુઆરી 2023 ના રોજ ટ્રેન નંબર 14805 યશવંતપુર-બાડમેર સાપ્તાહિક એક્સપ્રેસ મહેસાણા-પાલનપુર-આબુ રોડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

12. તારીખ 23 ફેબ્રુઆરી અને 02 માર્ચ 2023 ના રોજ ટ્રેન નંબર 14806 બાડમેર- યશવંતપુર સાપ્તાહિક એક્સપ્રેસ આબુ રોડ-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

13. તારીખ 14, 21, 24, 26, 28 ફેબ્રુઆરી અને 03 માર્ચ 2023 ના રોજ ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી-દાદર ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ આબુ રોડ-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

14. તારીખ 13, 20, 22, 25, 27 ફેબ્રુઆરી અને 01 માર્ચ 2023 ના રોજ, ટ્રેન નંબર 14808 દાદર-ભગત કી કોઠી ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ મહેસાણા-પાલનપુર-આબુ રોડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

15. તારીખ 13, 14 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરી થી 02 માર્ચ 2023 સુધી, ટ્રેન નંબર 14803 જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

16. તારીખ 13, 14 ફેબ્રુઆરી અને 21 ફેબ્રુઆરી થી 02 માર્ચ 2023 સુધી, ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ મહેસાણા-પાલનપુર-આબુ રોડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંચાલન અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી ને www.enquiry.indianrail.gov.in જઈને અવલોકન કરી શકે છે.

Published On - 6:30 pm, Wed, 8 February 23

Next Article