વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકનું મોત, જુઓ CCTV ફૂટેજ

|

Sep 17, 2019 | 11:47 AM

મહેસાણા જિલ્લાના વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક ટુ વ્હીલર સવાર પેટ્રોલ પંપમાંથી પેટ્રલ પુરાવીને જેવો બહાર નિકળ્યો આ સમયે પાછળથી પૂરઝડપે આવતી કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટુ વ્હીલર ચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. આ હિટ એન્ડ રનની ઘટના પેટ્રોલ […]

વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં વાહન ચાલકનું મોત, જુઓ CCTV ફૂટેજ

Follow us on

મહેસાણા જિલ્લાના વિસનગર-મહેસાણા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક ટુ વ્હીલર સવાર પેટ્રોલ પંપમાંથી પેટ્રલ પુરાવીને જેવો બહાર નિકળ્યો આ સમયે પાછળથી પૂરઝડપે આવતી કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટુ વ્હીલર ચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. આ હિટ એન્ડ રનની ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTVમાં કેદ થઈ હતી.

આ પણ વાંચો: સુરતમાં બેંક બહાર થઈ રૂપિયા 20 લાખની લૂંટ, જુઓ CCTV

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:44 am, Tue, 17 September 19

Next Article