મહેસાણા: દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની થશે નિમણુંક, અશોક ચૌધરી બનશે ચેરમેન

મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે નિમણુંક થશે. ચૂંટણી અધિકારી સી.સી. પટેલની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે બોર્ડની બેઠક મળશે.

Bhavesh Bhatti

|

Jan 15, 2021 | 7:56 AM

મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે નિમણુંક થશે. ચૂંટણી અધિકારી સી.સી. પટેલની અધ્યક્ષતામાં સવારે 10 કલાકે બોર્ડની બેઠક મળશે. 15 ચૂંટાયેલા સભ્યો અને 3 સરકારી પ્રતિનિધિ મત આપશે. ચેરમેન પદે અશોક ચૌધરીની નિમણુંક થશે, જ્યારે વાઇસ ચેરમેન પદ માટે હજુ નામ નિશ્ચિત નથી.

 

આ પણ વાંચો: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણ સંદર્ભે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણો વિગતો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati