VIDEO: મળો એ ‘બાહુબલી’ પોલીસ જવાનને જેમને મોરબીમાં કેડસમા પાણીમાં 2 બાળકીઓના જીવ બચાવ્યા

|

Aug 11, 2019 | 5:12 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, […]

VIDEO: મળો એ બાહુબલી પોલીસ જવાનને જેમને મોરબીમાં કેડસમા પાણીમાં 2 બાળકીઓના જીવ બચાવ્યા

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગઈ કાલે મોરબીમાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે પાણીમાં 42 જેટલા લોકો ફસાઈ ગયા હતા. કેડસમા પાણીમાં પોલીસ અને તરવૈયાઓએ લોકોને બચાવ્યા હતા. પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયા અને પોલીસે રેસ્ક્યૂ હાથ ધર્યુ. ત્યારે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાએ 2 બાળકીઓને ખભે બેસાડીને બચાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

Next Article