રાજયમાં ભરશિયાળે માવઠાની આગાહી, 2 અને 3 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવશે : હવામાન વિભાગ

|

Jan 01, 2021 | 7:58 PM

આગામી 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં […]

રાજયમાં ભરશિયાળે માવઠાની આગાહી, 2 અને 3 જાન્યુઆરીએ હવામાનમાં પલટો આવશે : હવામાન વિભાગ
ફાઇલ ફોટો

Follow us on

આગામી 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હવામાન વિભાગે નવા વર્ષની શરૂઆતમાં જ મોટી આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષની શરૂઆત ઠંડીનો ચમકારો અને કમોસમી વરસાદ લઈને આવશે. ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશોમાં હિમ પડશે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદ થશે.

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, વડોદરા અને પંચમહાલ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે. આગામી પાંચ દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધશે. આ સિવાય પણ રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અને પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે પવનની ગતિમાં પણ વધારો થશે. 48 કલાક બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે.

Published On - 5:09 pm, Fri, 1 January 21

Next Article