VIDEO: વડોદરામાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત, અકોટામાં છત્રપતિ શિવાજી સર્કલ પાસે વિશાળ ભૂવો

|

Aug 10, 2020 | 9:13 AM

વડોદરામાં રોડના કામોમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ગયા વર્ષે અકોટા વિસ્તારમાં જે સ્થળે ભૂવો પડ્યો હતો તે જ જગ્યા પર ભારે વરસાદથી મહાકાય ભૂવો પડી ગયો છે. આ ભૂવો એટલો વિશાળ છે કે તેમાં મોટા વાહનો પણ ગરકાવ થઈ જાય. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે […]

VIDEO: વડોદરામાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત, અકોટામાં છત્રપતિ શિવાજી સર્કલ પાસે વિશાળ ભૂવો

Follow us on

વડોદરામાં રોડના કામોમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ગયા વર્ષે અકોટા વિસ્તારમાં જે સ્થળે ભૂવો પડ્યો હતો તે જ જગ્યા પર ભારે વરસાદથી મહાકાય ભૂવો પડી ગયો છે. આ ભૂવો એટલો વિશાળ છે કે તેમાં મોટા વાહનો પણ ગરકાવ થઈ જાય. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના સત્તાધીશો રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેનું જ આ પરિણામ છે. એકતો યોગ્ય રીતે પુરાણ કરવામાં નથી આવતું અને ડામર કામ કરવાને બદલે કપચી નાખીને જ કામ ચલાવી લેવાય છે. જેના કારણે દરવર્ષે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનો વેરો આવા ભૂવામાં જ સમાઈ જતો હોવાનો લોકોનો આક્ષેપ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article