AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે લાગી આગ, જુઓ VIDEO

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એવા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ લાગી છે. જોકે આ આગના કારણે કોઈ જાનહાનિના સમાચાર ન હોવાના રાહતના સમાચાર પણ છે. નર્મદા જિલ્લામાં ફરવા આવતા અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા આવતા સહેલાણીઓને રાતવાસો કરવાની પૂરતી સગવડ મળી રહે તે માટે ત્યાં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. પ્રવાસીઓમાં આ ટેન્ટ […]

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ટેન્ટ સિટીના ગોડાઉનમાં વહેલી સવારે લાગી આગ, જુઓ VIDEO
| Updated on: Feb 13, 2019 | 4:14 AM
Share

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એવા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ટેન્ટ સિટીના ગોડાઉનમાં આગ લાગી છે. જોકે આ આગના કારણે કોઈ જાનહાનિના સમાચાર ન હોવાના રાહતના સમાચાર પણ છે.

નર્મદા જિલ્લામાં ફરવા આવતા અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા આવતા સહેલાણીઓને રાતવાસો કરવાની પૂરતી સગવડ મળી રહે તે માટે ત્યાં ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. પ્રવાસીઓમાં આ ટેન્ટ સિટી આકર્ષણનું કેન્દ્ર પણ છે. પરંતુ સોમવાર મોડી રાત્રે એટલે કે મંગળવારે પરોઢિયા પહેલા ટેન્ટ સિટી નજીક આવેલા ગોડાઉનમાં આગ લાગવાના સમાચાર મળતા તંત્ર કામે લાગ્યું હતું.

જુઓ VIDEO:

આગની જાણ થતાં જ નર્મદા નિગમ અને વીજ કંપનીના ફાયર ફાઈટર્સ ત્યાં આવી પહોંચ્યા હતા. જોકે પ્રાથમિક તપાસ બાદ હજી પણ એ નથી જાણી શકાયું કે આ આગ કેમ લાગી હતી, તેનું મુખ્ય કારણ શું હતું.

જોકે આ આગ હાલ બૂઝાઈ ગઈ છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે ગોડાઉનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે.

[yop_poll id=1364]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">