VIDEO: સુરતના સચિન પલસાણા રોડ પર પ્લાયવુડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

|

Dec 12, 2019 | 8:12 AM

સુરતમાં ફરી આગની ઘટના સામે આવી છે. સુરતના સચિન પલસાણા રોડ પર હોજીવાળા ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ […]

VIDEO: સુરતના સચિન પલસાણા રોડ પર પ્લાયવુડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Follow us on

સુરતમાં ફરી આગની ઘટના સામે આવી છે. સુરતના સચિન પલસાણા રોડ પર હોજીવાળા ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી છે. પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આગના પગલે લોકોમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટરની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવાની ખબર સામે આવી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે ખુશખબર, શહેરના રસ્તાઓ પર દોડશે ઈલેક્ટ્રીક બસો

Next Article