ખેડા પોલીસ અધિક્ષકે માસ્કના નિયમભંગ બદલ રોજના 1100 કેસ કરવાનો આપ્યો ટાર્ગેટ, માતરના MLAનો વિરોધ

|

Dec 22, 2020 | 8:07 PM

ખેડા પોલીસ અધિક્ષકે માસ્કના નિયમભંગ બદલ રોજના 1100 કેસ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. તમામ પોલીસ મથકોના અધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે ત્યારે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ આ ટાર્ગેટનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે અને જિલ્લા પોલીસ અધિક્ષક સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કેસરીસિંહે એક વીડિયો જાહેર કરીને નિવેદન કર્યું છે કે નાગરિકોને ખોટી રીતે […]

ખેડા પોલીસ અધિક્ષકે માસ્કના નિયમભંગ બદલ રોજના 1100 કેસ કરવાનો આપ્યો ટાર્ગેટ, માતરના MLAનો વિરોધ

Follow us on

ખેડા પોલીસ અધિક્ષકે માસ્કના નિયમભંગ બદલ રોજના 1100 કેસ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. તમામ પોલીસ મથકોના અધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે ત્યારે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ આ ટાર્ગેટનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે અને જિલ્લા પોલીસ અધિક્ષક સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કેસરીસિંહે એક વીડિયો જાહેર કરીને નિવેદન કર્યું છે કે નાગરિકોને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરવામાં આવે સાથે જ આરોપ લગાવ્યો કે ગ્રામીણ લોકો પાસે રૂપિયાનો અભાવ હોવાછતાં 1 હજારના દંડની પઠાણી વસૂલાત કરવામાં આવે છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Next Article