કોરોનાની અસર રક્ષાબંધનના પર્વ ઉપર, કોરોનાના સંક્રમણની ભીતિથી બહેનો નથી ખરીદતી રાખડી, રાખડી બજારમાં 50 ટકા જ ઘરાકી

|

Jul 31, 2020 | 8:01 AM

રક્ષાબંઘન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવા છતા, કોરોનાના ભયના કારણે રાખડી બજારમાં ઘરાકી જોવા મળતી નથી. અમદાવાદ અને સુરતમાં રાખડીના મુખ્ય બજારો સુમસામ છે. સ્વાભાવિક છે કે કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જરુરી છે. પંરતુ રાખડીની દુકાનોમાં કોઈ ગ્રાહક જ જોવા નથી મળતુ. રાખડીના વેપારીઓનું કહેવુ છે કે રાખડી કોના દ્વારા કેવી […]

કોરોનાની અસર રક્ષાબંધનના પર્વ ઉપર, કોરોનાના સંક્રમણની ભીતિથી બહેનો નથી ખરીદતી રાખડી, રાખડી બજારમાં 50 ટકા જ ઘરાકી

Follow us on

રક્ષાબંઘન પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવા છતા, કોરોનાના ભયના કારણે રાખડી બજારમાં ઘરાકી જોવા મળતી નથી. અમદાવાદ અને સુરતમાં રાખડીના મુખ્ય બજારો સુમસામ છે. સ્વાભાવિક છે કે કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સ રાખવુ જરુરી છે. પંરતુ રાખડીની દુકાનોમાં કોઈ ગ્રાહક જ જોવા નથી મળતુ. રાખડીના વેપારીઓનું કહેવુ છે કે રાખડી કોના દ્વારા કેવી સ્થિતિમાં બની હોય તેને લઈને બહેનો ચિંતામાં છે. પાછુ રાખડી મોકલવામાં પણ કોરોનાનું સંક્રમણ થઈ જવાની ચિંતામાં આ વર્ષે ખરીદી અડધો અડધ જોવા મળે છે. અમદાવાદ અને સુરતમાં રાખડીના વેપારીઓ પુરતી ઘરાકી વિના ચિંતામાં છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

Published On - 7:15 am, Wed, 29 July 20

Next Article