રાજ્યભરમાં ભારે વરસાદ થવાની આગાહી, બંગાળ ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા થશે સારો વરસાદ, જુઓ VIDEO

|

Jul 29, 2019 | 7:53 AM

આજે રાજ્યભરમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાનના મધ્યભાગમાં સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આગામી 31 જુલાઈએ બંગાળમાં પણ લો પ્રેશર સર્જાશે, જેના કારણે સારો વરસાદ થાય તેવી શક્યતા છે. રોચક VIDEO […]

રાજ્યભરમાં ભારે વરસાદ થવાની આગાહી, બંગાળ ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા થશે સારો વરસાદ, જુઓ VIDEO

Follow us on

આજે રાજ્યભરમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાનના મધ્યભાગમાં સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આગામી 31 જુલાઈએ બંગાળમાં પણ લો પ્રેશર સર્જાશે, જેના કારણે સારો વરસાદ થાય તેવી શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠામાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, વાવમાં 8 કલાકમાં 9 ઈંચ વરસાદ

બનાસકાંઠામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે બનાસકાંઠામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ NDRFની ટીમને બનાસકાંઠાના પાલનપુરમાં તૈનાત કરવામાં આવી છે અને તંત્ર દ્વારા કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Published On - 7:47 am, Mon, 29 July 19

Next Article