આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની હત્યાના કેસમાં પોલીસે કુલ 6 આરોપીની ધરપકડ કરી

|

Jul 11, 2019 | 1:23 PM

અમદાવાદ જિલ્લાના માંડલના વરમોર ગામે દલિત યુવકની હત્યા કરી દેવાઈ હતી અને તે કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે.  દલિત યુવકે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા અને અભયમની સાથે પોલીસ સુરક્ષા લઈને તે વરમોર ગામે પોતાની પત્નીને લેવા ગયો હતો. આ સમયે મોડી સાંજે આવેલાં ટોળાએ આ દલિત યુવાનની હત્યા કરી દીધી હતી અને […]

આંતરજ્ઞાતિય લગ્ન કરનારા દલિત યુવકની હત્યાના કેસમાં પોલીસે કુલ 6 આરોપીની ધરપકડ કરી

Follow us on

અમદાવાદ જિલ્લાના માંડલના વરમોર ગામે દલિત યુવકની હત્યા કરી દેવાઈ હતી અને તે કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે.  દલિત યુવકે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા અને અભયમની સાથે પોલીસ સુરક્ષા લઈને તે વરમોર ગામે પોતાની પત્નીને લેવા ગયો હતો. આ સમયે મોડી સાંજે આવેલાં ટોળાએ આ દલિત યુવાનની હત્યા કરી દીધી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે 10,000નું ઈનામ આપનારા વ્યક્તિનો મેસેજ જે હત્યાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો તે યુવાનની પણ ધરપકડ કરી લીધી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દલિત જિલ્લા સંગઠન દ્વારા પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરવામાં આવી છે. પોલીસે પહેલાં 3 આરોપીઓની ઝડપી લીધા હતા બાદમાં આજેપણ વધુ 3 આરોપીની ધરપકડ કરી છે.  ઉલ્લેખનીય છે કે પોલીસની અભયમ ગાડીમાં જ યુવકની હત્યા કરી દેવાઈ હતી.

આ પણ વાંચો:  ટીમ ઈન્ડિયાની વિશ્વ કપમાં હાર બાદ લતા મંગેશકરે કરી એવી વાત કે ધોની પડી ગયા છે ‘ધર્મ સંકટ’માં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article