VIDEO: માંડલના વરમોર ગામે દલિત યુવાનની હત્યા મામલે જિગ્નેશ મેવાણીના રુપાણી સરકાર પર પ્રહારો

|

Jul 10, 2019 | 2:09 PM

અમદાવાદ જિલ્લાના માંડલના વરમોર ગામે પોલીસની હાજરીમાં દલિત યુવાનની હત્યા કરી દેવાઈ છે.  એક ટોળું દલિત યુવાન પર ત્રાટક્યું હતું અને પોલીસની ગાડીમાં જ તેની હત્યા કરી દેવાઈ હતી. યુવકે આંતરજ્ઞાતિય લગ્ન કરવાનું ફળ ભોગવવું પડ્યું હતું અને તેનું ઓનર કિલિંગ કરી દેવાયું.  વડગામ વિધાનસભાના અપક્ષ ધારાસભ્યે આ મુદ્દાને લઈને રુપાણી સરકાર પર પ્રહારો કર્યા […]

VIDEO: માંડલના વરમોર ગામે દલિત યુવાનની હત્યા મામલે જિગ્નેશ મેવાણીના રુપાણી સરકાર પર પ્રહારો

Follow us on

અમદાવાદ જિલ્લાના માંડલના વરમોર ગામે પોલીસની હાજરીમાં દલિત યુવાનની હત્યા કરી દેવાઈ છે.  એક ટોળું દલિત યુવાન પર ત્રાટક્યું હતું અને પોલીસની ગાડીમાં જ તેની હત્યા કરી દેવાઈ હતી. યુવકે આંતરજ્ઞાતિય લગ્ન કરવાનું ફળ ભોગવવું પડ્યું હતું અને તેનું ઓનર કિલિંગ કરી દેવાયું.  વડગામ વિધાનસભાના અપક્ષ ધારાસભ્યે આ મુદ્દાને લઈને રુપાણી સરકાર પર પ્રહારો કર્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article