VIDEO: માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા કેસમાં આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો

|

Jul 16, 2019 | 3:15 PM

અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામે દલિત યુવકની હત્યા કેસમાં વધુ એક આરોપી જયદીપસિંહ ઝાલા માંડલ પોલીસ સ્ટેશને હાજર થયો છે. જયદીપસિંહ ઝાલા યુવતીનો પિતરાઈ ભાઈ છે. આ ચકચારી હત્યા, રાયોટિંગ અને એટ્રોસિટીના કેસમાં 8 સામે ફરિયાદ નોંધાઈ હતી. આ પણ વાંચોઃ VIDEO: મુંબઈમાં મોતની ઈમારત, 7 લોકના મોતની સાથે અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા Web […]

VIDEO: માંડલના વરમોરમાં દલિત યુવકની હત્યા કેસમાં આરોપી પોલીસ સ્ટેશને હાજર થયો
mandal case

Follow us on

અમદાવાદના માંડલ તાલુકાના વરમોર ગામે દલિત યુવકની હત્યા કેસમાં વધુ એક આરોપી જયદીપસિંહ ઝાલા માંડલ પોલીસ સ્ટેશને હાજર થયો છે. જયદીપસિંહ ઝાલા યુવતીનો પિતરાઈ ભાઈ છે. આ ચકચારી હત્યા, રાયોટિંગ અને એટ્રોસિટીના કેસમાં 8 સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈમાં મોતની ઈમારત, 7 લોકના મોતની સાથે અનેક લોકો કાટમાળ હેઠળ દબાયા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં યુવતીના પિતા દશરથસિંહ, ભાઈ ઈન્દ્રજીત સિંહ અને પિતરાઈ ભાઈ જયદીપસિંહ ઝાલા સહિત તમામ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Published On - 2:41 pm, Tue, 16 July 19

Next Article