વડોદરામાં ‘વાસુદેવ’ બનીને બાળકને બચાવનારા પોલીસકર્મીએ કહ્યું ‘એ તો મારી ફરજ હતી’

|

Aug 02, 2019 | 12:35 PM

વડોદરામાં ભારે વરસાદના લીધે શહેર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ વરસાદ અને પાણીની વચ્ચે કળયુગના વાસુદેવના નામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. નાના બાળકને પ્લાસ્ટિકના ટબમાં પોલીસકર્મી પોતાના માથા પર ઉપાડીને પૂરના પાણીમાંથી બચાવી લાવ્યા હતા. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત […]

વડોદરામાં વાસુદેવ બનીને બાળકને બચાવનારા પોલીસકર્મીએ કહ્યું એ તો મારી ફરજ હતી

Follow us on

વડોદરામાં ભારે વરસાદના લીધે શહેર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ વરસાદ અને પાણીની વચ્ચે કળયુગના વાસુદેવના નામે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. નાના બાળકને પ્લાસ્ટિકના ટબમાં પોલીસકર્મી પોતાના માથા પર ઉપાડીને પૂરના પાણીમાંથી બચાવી લાવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   કળયુગના વાસુદેવ! વડોદરામાં ભારે વરસાદના લીધે બાળકને ટોપલીમાં લઈ જવું પડ્યું

વીડિયો વાયરલ થતાં સાથે જ જાણવા મળ્યું કે આ કળયુગના વાસુદેવ બીજા કોઈ નહીં પણ વડોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.કે.ચાવડા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં ફોટા અને વાહવાહી બાદ તેઓએ જવાબ આપ્યો હતો કે આ તો મારી ફરજ હતી. મેં મારી ફરજ બચાવી છે. મેં મારા સપનામાં પણ નહોતું વિચાર્યું કે બાળકીને ટબામાં લઈ જવાનો મારો ફોટો આટલો બધો સોશિયલ મીડિયામાં વાયરલ થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વધુમાં જી.કે.ચાવડાએ જણાવ્યું કે મેં બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પહેલાં તો મને ડર લાગ્યો કારણ કે પાણી વધારે હતું. બાદમાં પ્લાસ્ટિક ટબ હોવાથી મેં આ કાર્ય કર્યું હતું. સામે ઉભેલાં મારા પોલીસ સ્ટાફના જવાનોને પણ બાદમાં ખબર પડી કે આ ટબમાં એક નાની બાળકી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article