VIDEO: માનવભક્ષી દીપડીને પકડવામાં વન વિભાગને મળી સફળતા, અમરેલીના કાગદડી ગામથી પકડાઈ દીપડી

|

Dec 10, 2019 | 5:05 AM

અમરેલીમાં માનવભક્ષી દીપડા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમરેલીના કાગદડી ગામેથી વન વિભાગે દીપડી ઝડપી પાડી છે. જો કે, હજુ માનવભક્ષી દિપડો પકડાયો નથી.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ […]

VIDEO: માનવભક્ષી દીપડીને પકડવામાં વન વિભાગને મળી સફળતા, અમરેલીના કાગદડી ગામથી પકડાઈ દીપડી

Follow us on

અમરેલીમાં માનવભક્ષી દીપડા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમરેલીના કાગદડી ગામેથી વન વિભાગે દીપડી ઝડપી પાડી છે. જો કે, હજુ માનવભક્ષી દિપડો પકડાયો નથી.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો છે અને અનેક લોકો પર હુમલો કરી ચુક્યો છે. આ દીપડાને પકડવા માટે વન વિભાગે દિવસ રાત એક કરી દીધા છે. જે ત્રણ દીપડાઓની શોધખોળ ચાલી રહી છે, તેમાંથી આ એક દીપડી હોવાનું મનાઈ રહ્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article