VIDEO: ભાવનગરમાં કાળઝાળ ગરમીના કારણે એક યુવકનું નીપજ્યું મોત

|

Jun 09, 2019 | 3:35 PM

ભાવનગરમાં ગરમીના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે. શહેરના કૂંભારવાડા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક યુવકનું કાળઝાળ ગરમીના કારણે મોત નીપજ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન 43 ડીગ્રીને પાર થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસમાં ગરમીના કારણે મોતની ઘટનાઓ પણ સામે આવી […]

VIDEO: ભાવનગરમાં કાળઝાળ ગરમીના કારણે એક યુવકનું નીપજ્યું મોત

Follow us on

ભાવનગરમાં ગરમીના કારણે એક યુવકનું મોત નીપજ્યું છે. શહેરના કૂંભારવાડા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક યુવકનું કાળઝાળ ગરમીના કારણે મોત નીપજ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં તાપમાન 43 ડીગ્રીને પાર થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસમાં ગરમીના કારણે મોતની ઘટનાઓ પણ સામે આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ: ખેડૂતોના 4 દિવસથી ચાલતા આમરણાંત આંદોલનનો આવ્યો અંત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:41 am, Sun, 9 June 19

Next Article