વડોદરાઃ લિફ્ટમાં યુવકનું માથું ફસાતા થયું મોત, રિપેરીંગની કામગીરી દરમિયાન થયું મોત

|

Sep 22, 2020 | 7:09 PM

ફરી એકવાર લિફ્ટમાં ફસાતા માનવજીંદગી હોમાઇ છે. વાત છે વડોદરાની, જ્યાં વાધોડીયા રોડ પર આવેલા વૈકુંઠ એપાર્ટમેન્ટની લિફ્ટમાં એક યુવક ફસાયો હતો. જોકે મદદ માટે પોકાર લગાવે તે પહેલા જ યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. મૃતક સ્કાયલાઇન કંપનીમાં લિફ્ટ મિકેનિકલનું કામ કરતો હતો અને આજે વૈકુંઠ એપાર્ટમેન્ટની લિફ્ટ રિપેર કરવા ગયો હતો. જોકે રિપેરીંગની […]

વડોદરાઃ લિફ્ટમાં યુવકનું માથું ફસાતા થયું મોત, રિપેરીંગની કામગીરી દરમિયાન થયું મોત

Follow us on

ફરી એકવાર લિફ્ટમાં ફસાતા માનવજીંદગી હોમાઇ છે. વાત છે વડોદરાની, જ્યાં વાધોડીયા રોડ પર આવેલા વૈકુંઠ એપાર્ટમેન્ટની લિફ્ટમાં એક યુવક ફસાયો હતો. જોકે મદદ માટે પોકાર લગાવે તે પહેલા જ યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. મૃતક સ્કાયલાઇન કંપનીમાં લિફ્ટ મિકેનિકલનું કામ કરતો હતો અને આજે વૈકુંઠ એપાર્ટમેન્ટની લિફ્ટ રિપેર કરવા ગયો હતો. જોકે રિપેરીંગની કામગીરી દરમિયાન અચાનક કોઇએ લિફ્ટની સ્વિચ ચાલુ કરી દેતા દુર્ઘટના સર્જાઇ અને લિફ્ટમાં માથું ફસાતા યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. જોકે યુવકના મોત બાદ સંબંધીઓએ કંપનીના માલિક સામે ગંભીર આરોપ લગાવ્યા હતા.

આ પણ વાંચો: સુરત: ટ્રાફિક પોલીસ દ્વારા TRB પાસે ડિપોઝીટ પેટે લેવાઈ રહ્યા છે 20 હજાર રૂપિયા, TRBએ રૂપિયા નહિ ભરવા કર્યો વિરોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article