સુરત: ટ્રાફિક પોલીસ દ્વારા TRB પાસે ડિપોઝીટ પેટે લેવાઈ રહ્યા છે 20 હજાર રૂપિયા, TRBએ રૂપિયા નહિ ભરવા કર્યો વિરોધ

સુરતમાં ટીઆરબીએ 20 હજાર રૂપિયા ડિપોઝિટનો વિરોધ કર્યો છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટીઆરબી પાસેથી ડિપોઝિટ પેટે રૂપિયા 20 હજાર વસૂલવામાં આવી રહ્યા છે. જેની સામે 150થી વધુ ટીઆરબી જવાનોએ વિરોધ દર્શાવ્યો છે. જોકે તેઓ કલેક્ટરને રજૂઆત કરવા જાય તે પહેલા જ ટ્રાફિક પોલીસે તેમને રોકી લીધા છે. આ પણ વાંચો: સૌરવ ગાંગુલીપર શ્રેયસ ઐયરે આપેલા […]

સુરત: ટ્રાફિક પોલીસ દ્વારા TRB પાસે ડિપોઝીટ પેટે લેવાઈ રહ્યા છે 20 હજાર રૂપિયા, TRBએ રૂપિયા નહિ ભરવા કર્યો વિરોધ
Follow Us:
| Updated on: Sep 22, 2020 | 6:13 PM

સુરતમાં ટીઆરબીએ 20 હજાર રૂપિયા ડિપોઝિટનો વિરોધ કર્યો છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટીઆરબી પાસેથી ડિપોઝિટ પેટે રૂપિયા 20 હજાર વસૂલવામાં આવી રહ્યા છે. જેની સામે 150થી વધુ ટીઆરબી જવાનોએ વિરોધ દર્શાવ્યો છે. જોકે તેઓ કલેક્ટરને રજૂઆત કરવા જાય તે પહેલા જ ટ્રાફિક પોલીસે તેમને રોકી લીધા છે.

આ પણ વાંચો: સૌરવ ગાંગુલીપર શ્રેયસ ઐયરે આપેલા નિવેદન પર વિવાદ, ઐયરે કર્યો ખુલાસો, કહ્યું કે ભગવાનની કૃપા હતી કે ગાંગુલી અને પોન્ટીંગ જેવા મેંટર્સ મળ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">