મોરબીના ટંકારા નજીક લતીપર ચોકડી પાસે નિર્માણાધીન બ્રિજ પર ચડી યુવકે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

|

Feb 01, 2020 | 1:25 PM

મોરબીના ટંકારા નજીક લતીપર ચોકડી પાસે નિર્માણાધીન બ્રિજ પર ચડી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. નશાની હાલતમાં બપોરે એક યુવક ઓવરબ્રિજ પર ચડી ગયો. અને બ્રિજના સળિયા પકડીને નીચે પડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે બ્રિજ પર કામ કરતા મજૂરોની યુવક પર નજર પડી. મજૂરોએ નશાની હાલતમાં આપઘાતનો પ્રયાસ કરી રહેલા યુવકને પકડીને નીચે ઉતાર્યો. […]

મોરબીના ટંકારા નજીક લતીપર ચોકડી પાસે નિર્માણાધીન બ્રિજ પર ચડી યુવકે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

Follow us on

મોરબીના ટંકારા નજીક લતીપર ચોકડી પાસે નિર્માણાધીન બ્રિજ પર ચડી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. નશાની હાલતમાં બપોરે એક યુવક ઓવરબ્રિજ પર ચડી ગયો. અને બ્રિજના સળિયા પકડીને નીચે પડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે બ્રિજ પર કામ કરતા મજૂરોની યુવક પર નજર પડી. મજૂરોએ નશાની હાલતમાં આપઘાતનો પ્રયાસ કરી રહેલા યુવકને પકડીને નીચે ઉતાર્યો.

આ પણ વાંચોઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સરકારી બાબુઓ પ્રત્યે વ્યક્ત કરી નારાજગી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article