VIDEO: પાટણનો હરિહર સ્મશાન માર્ગ બિસ્માર, ખરાબ રસ્તામાં ખુદ મામલતદારની જ કાર ફસાઈ ગઈ

|

Aug 11, 2020 | 7:47 AM

પાટણનું વહીવટી તંત્ર એટલું બેદરકાર છે કે ખુદ ખાડામાં ન પડે ત્યાં સુધી તેમને લોકોની મુશ્કેલી ન સમજાય. અહીં ચોમાસા દરમિયાન સ્મશાનનો રસ્તો એટલો બિસ્માર છે કે ત્યાંથી પસાર થઈ શકાય તેમ જ નથી. રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાંથી ચાલતા પસાર થઈ શકાય તેવી તો કોઈ જ સ્થિતિ નથી. પણ ગંભીર વાત […]

VIDEO: પાટણનો હરિહર સ્મશાન માર્ગ બિસ્માર, ખરાબ રસ્તામાં ખુદ મામલતદારની જ કાર ફસાઈ ગઈ

Follow us on

પાટણનું વહીવટી તંત્ર એટલું બેદરકાર છે કે ખુદ ખાડામાં ન પડે ત્યાં સુધી તેમને લોકોની મુશ્કેલી ન સમજાય. અહીં ચોમાસા દરમિયાન સ્મશાનનો રસ્તો એટલો બિસ્માર છે કે ત્યાંથી પસાર થઈ શકાય તેમ જ નથી. રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાંથી ચાલતા પસાર થઈ શકાય તેવી તો કોઈ જ સ્થિતિ નથી. પણ ગંભીર વાત તો એ છે કે ગાડી લઈને પણ ત્યાંથી પસાર થવું મુશ્કેલ છે. ખુદ મામલતદારની ગાડી જ અહીં ફસાઈ જતા તેને મહામુસીબતે બહાર કાઢવી પડી હતી. આ સમગ્ર મામલે કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિરોધ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક સમારકામ નહીં થાય તો સ્મશાને લવાતા મૃતદેહોને કલેક્ટર કચેરીમાં મોકલવાની ચીમકી ઉચ્ચારી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article