સુરત: કોરોનાનું સંક્રમણ વધતા શનિ-રવિ મોલ રહેશે બંધ, મોલ સંચાલકએ સ્વૈચ્છીક નિર્ણય કર્યો

Charmi Katira
| Edited By: | Updated on: Mar 07, 2021 | 4:13 PM

એકબાજુ કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. ગુજરાતમાં 500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં (Surat) કોરોનાનું સંક્રમણ ફરી વધતા શનિવાર અને રવિવારે કેટલાક મોલ સંચાલકોએ બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય કર્યો છે.

એકબાજુ કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. ગુજરાતમાં 500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં (Surat) કોરોનાનું સંક્રમણ ફરી વધતા શનિવાર અને રવિવારે કેટલાક મોલ સંચાલકોએ બંધ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય કર્યો છે. સુરતમાં (Surat) ફરી કોરોનાના કેસો વધતા તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ મોલ સંચાલકોને અપીલ કરી છે.

 

 

 

આ પણ વાંચો: West Bengal Election 2021: અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા, વિધાનસભા ચૂંટણીમાં ભજવશે ભૂમિકા

g clip-path="url(#clip0_868_265)">