મગફળીની ખરીદીને લઇ મોટા સમાચાર, લાભ પાંચમથી અન્ન અને નાગરિક પુરવઠા નિગમ શરૂ કરશે મગફળીની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ 5275 રૂપિયાનો રહેશે ભાવ

|

Sep 18, 2020 | 8:00 PM

મગફળીની ખરીદીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ખરીદી. કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ટેકાના ખરીદી. આ ખરીદી લાભ પાંચમથી શરૂ કરી દેવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલ 5275 રૂપિયાના ભાવે મગફળી ખરીદવામાં આવશે.   Web Stories […]

મગફળીની ખરીદીને લઇ મોટા સમાચાર, લાભ પાંચમથી અન્ન અને નાગરિક પુરવઠા નિગમ શરૂ કરશે મગફળીની ખરીદી, પ્રતિ ક્વિન્ટલ 5275 રૂપિયાનો રહેશે ભાવ
https://tv9gujarati.in/magfadi-ni-khari…-no-rakhayo-bhav/ ‎

Follow us on

મગફળીની ખરીદીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ખરીદી. કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ કરશે મગફળીની ટેકાના ખરીદી. આ ખરીદી લાભ પાંચમથી શરૂ કરી દેવામાં આવશે. પ્રતિ ક્વિન્ટલ 5275 રૂપિયાના ભાવે મગફળી ખરીદવામાં આવશે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:03 am, Wed, 9 September 20

Next Article