સુરત પરવતપાટીયા-ઘોડદોડ રોડ પર 3 ફુટ પાણી, વાહનવ્યવહાર ઠપ્પ, લોકોના ઘરમાં ધૂસ્યા વરસાદી પાણી

|

Sep 20, 2020 | 9:45 PM

સુરત શહેર અને જિલ્લામાં વરસેલા વરસાદને પગલે મિઢોળા નદીમાં જળસ્તર વધ્યુ છે તો બીજીબાજુ મીઠ્ઠી ખાડીમાં પણ પાણીનો ભરાવો થયો છે. વરસાદ અને પાણી ભરાતા પરવતપાટીયાથી ઘોડાદરા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંદાજે 3 ફુટ જેટલા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. આ પણ વાંચોઃઅમદાવાદમાં ધોધમાર […]

સુરત પરવતપાટીયા-ઘોડદોડ રોડ પર 3 ફુટ પાણી, વાહનવ્યવહાર ઠપ્પ, લોકોના ઘરમાં ધૂસ્યા વરસાદી પાણી

Follow us on

સુરત શહેર અને જિલ્લામાં વરસેલા વરસાદને પગલે મિઢોળા નદીમાં જળસ્તર વધ્યુ છે તો બીજીબાજુ મીઠ્ઠી ખાડીમાં પણ પાણીનો ભરાવો થયો છે. વરસાદ અને પાણી ભરાતા પરવતપાટીયાથી ઘોડાદરા જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંદાજે 3 ફુટ જેટલા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં ધોધમાર વરસાદ, રાણીપમાં ભરાયા ઢીંચણ સમા પાણી, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, આજે ભારે વરસાદની આગાહી

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 6:56 am, Fri, 21 August 20

Next Article