VIDEO: સતત બીજા દિવસે તીડનુ આક્રમણ યથાવત, કૃષિ વિભાગની અલગ અલગ ટીમો તીડના નિયંત્રણ માટે દોડતી થઈ

|

Dec 19, 2019 | 5:08 AM

પાટણમાં સતત બીજા દિવસે પણ તીડના 3 ઝૂંડનો આતંક યથાવત રહ્યો. જેમાં પ્રથમ ઝૂંડ લુદ્રા એડુવાબેડા, તનવાડ, વડપગ ગામે પહોંચ્યું હતું તો બીજુ ઝૂંડ ગુભારખા, રોડવ, રડકા, રોની ગામે પહોંચ્યું. જ્યારે ત્રીજા ઝૂંડે ભરડવા, સુઇગામ, માધપુરા ગામે હુમલો કર્યો હતો. આમાંથી કેટલાક ગામ બનાસકાંઠાની હદમાં આવે છે. આ પણ વાંચો: VIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત […]

VIDEO: સતત બીજા દિવસે તીડનુ આક્રમણ યથાવત, કૃષિ વિભાગની અલગ અલગ ટીમો તીડના નિયંત્રણ માટે દોડતી થઈ

Follow us on

પાટણમાં સતત બીજા દિવસે પણ તીડના 3 ઝૂંડનો આતંક યથાવત રહ્યો. જેમાં પ્રથમ ઝૂંડ લુદ્રા એડુવાબેડા, તનવાડ, વડપગ ગામે પહોંચ્યું હતું તો બીજુ ઝૂંડ ગુભારખા, રોડવ, રડકા, રોની ગામે પહોંચ્યું. જ્યારે ત્રીજા ઝૂંડે ભરડવા, સુઇગામ, માધપુરા ગામે હુમલો કર્યો હતો. આમાંથી કેટલાક ગામ બનાસકાંઠાની હદમાં આવે છે.

આ પણ વાંચો: VIDEO: નાગરિકતા કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન, તમામ પોલીસકર્મીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

35થી 40 કિલોમીટર વિસ્તાર તીડથી પ્રભાવિત છે, એરંડા, રાયડો, રાજગરો, જીરુ સહિતના પાક પર તીડે હુમલો કર્યો. કૃષિ વિભાગની અલગ અલગ ટીમો તીડના નિયંત્રણ માટે દોડતી થઈ છે. બનાસકાંઠાના ખેતીવાડી વિભાગનો 40 કર્મચારીઓનો સ્ટાફ ખડે પગે છે તો બાગાયતી વિભાગની 4 ટીમ તીડ પર સતત નજર રાખી રહી છે. અને ખેડૂતોને પણ સતર્ક કરવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article