લોકડાઉનમાં ગુજરાતનાં 1 હજાર યુવાન કતારમાં ફસાયા

|

Jun 03, 2020 | 1:16 PM

કોરોનાની મહામારી વચ્ચે ભારત દેશ જ નહી પરંતુ વિદે્શમા પણ લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કતારથી કે જ્યાં ગુજરાતનાં 1 હજાર જેટલા યુવાનો કે જે રાજગારી અર્થે ત્યાં ગયા હતા તે લોકડાઉનના કારણે ફસાઈ ગયા છે. ખાસ વડોદરાની વાત કરીએ તો 350 જેટલા યુવાનો કોયલી અને તેની આસપાસનાં વિસ્તારોમાંથી […]

લોકડાઉનમાં ગુજરાતનાં 1 હજાર યુવાન કતારમાં ફસાયા
http://tv9gujarati.in/lockdown-ma-guja…-katar-ma-fasaya/

Follow us on

કોરોનાની મહામારી વચ્ચે ભારત દેશ જ નહી પરંતુ વિદે્શમા પણ લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કતારથી કે જ્યાં ગુજરાતનાં 1 હજાર જેટલા યુવાનો કે જે રાજગારી અર્થે ત્યાં ગયા હતા તે લોકડાઉનના કારણે ફસાઈ ગયા છે. ખાસ વડોદરાની વાત કરીએ તો 350 જેટલા યુવાનો કોયલી અને તેની આસપાસનાં વિસ્તારોમાંથી ફસાયા છે. ફસાયેલા યુવાનો દ્વારા વિડિયો મેસેજનાં માધ્યમથી કેન્દ્ અને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તેમને સહી સલામત ભારત લઈ આવવા માટે યોગ્ય કરવામાં આવે. યુવાનો એ પોતાની વ્યથા એ પણ ઠાલવી છે કે પાછલા પાંચ મહિનાથી તેમને પગાર પણ નથી મળ્યો જેને લઈ સ્થિતિ વધુ કપરી બની છે.

 

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article