લોકડાઉન બાદ શિક્ષણ વિભાગની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ, ખાનગી સ્કુલોની મનમાનીથી લઈ શિક્ષણ વિભાગનાં બજેટ પર કરાઈ ચર્ચા

|

Jun 13, 2020 | 12:14 PM

લોકડાઉન બાદ શિક્ષણ વિભાગની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ કે જેમાં ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી બાબતે કરાતી મનમાની અંગે ચર્ચા થઈ. શાળા સંચાલકોની મનમાની સામે સરકાર સખ્તાઈથી વર્તવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્કૂલ – કોલેજ શરૂ કરવા મામલે પણ ચર્ચા થઈ હતી તો ખાનગી સ્કૂલો દ્વારા પુસ્તકો […]

લોકડાઉન બાદ શિક્ષણ વિભાગની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ, ખાનગી સ્કુલોની મનમાનીથી લઈ શિક્ષણ વિભાગનાં બજેટ પર કરાઈ ચર્ચા
http://tv9gujarati.in/lockdown-baad-sh…ee-mudde-charcha/

Follow us on

લોકડાઉન બાદ શિક્ષણ વિભાગની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ કે જેમાં ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફી બાબતે કરાતી મનમાની અંગે ચર્ચા થઈ. શાળા સંચાલકોની મનમાની સામે સરકાર સખ્તાઈથી વર્તવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્કૂલ – કોલેજ શરૂ કરવા મામલે પણ ચર્ચા થઈ હતી તો ખાનગી સ્કૂલો દ્વારા પુસ્તકો – ટ્રાન્સ્પોર્ટેશનની લેવાતી ફી, શિક્ષણ વિભાગનું બજેટ, બજેટમાં કાપ મુકવો અને શિક્ષણ વિભાગનો ખર્ચ ઓછો કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

 

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Next Article