AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાવળામાં સ્ટેટ મોનીટરીગ સેલના દરોડા, ગેરકાયદે કફસીરપનો જથ્થો ઝડપ્યો, યુવાનો નશો કરવા કફ સીરપનો ઉપયોગ કરતા હોવાની ફરીયાદ

અમદાવાદ જિલ્લાના બાવળામાંથી કફ સીરપનો ગેરકાયદે જથ્થો ઝડપાયો છે. યુવાનો દ્વારા નશા માટે ઉપયોગ કરાય છે. સ્ટેટ મોનીટરીગ સેલને ફરીયાદ મળી હતી કે સાણંદ અને બાવળામાં ફેંસિ઼ડી તેમજ કોરેક્સ નામના કફ સીરપનો કેટલાક યુવાનો નશા કરવા વ્યાપક ઉપયોગ કરી રહ્યાં છે. જેના આધારે સ્ટેટ મોનિટરીગ સેલે બાવળાના ચિયાડા ગામના પાદરે આવેલા ગોડાઉનમાંથી ગેરકાયદે રખાયેલ કફસીરપનો […]

બાવળામાં સ્ટેટ મોનીટરીગ સેલના દરોડા, ગેરકાયદે કફસીરપનો જથ્થો ઝડપ્યો, યુવાનો નશો કરવા કફ સીરપનો ઉપયોગ કરતા હોવાની ફરીયાદ
| Updated on: Sep 19, 2020 | 1:49 PM
Share

અમદાવાદ જિલ્લાના બાવળામાંથી કફ સીરપનો ગેરકાયદે જથ્થો ઝડપાયો છે. યુવાનો દ્વારા નશા માટે ઉપયોગ કરાય છે. સ્ટેટ મોનીટરીગ સેલને ફરીયાદ મળી હતી કે સાણંદ અને બાવળામાં ફેંસિ઼ડી તેમજ કોરેક્સ નામના કફ સીરપનો કેટલાક યુવાનો નશા કરવા વ્યાપક ઉપયોગ કરી રહ્યાં છે. જેના આધારે સ્ટેટ મોનિટરીગ સેલે બાવળાના ચિયાડા ગામના પાદરે આવેલા ગોડાઉનમાંથી ગેરકાયદે રખાયેલ કફસીરપનો જથ્થો ઝડપી પાડયો છે. સ્ટેટ મોનીટગીર સેલે ફેંસિ઼ડી તેમજ કોરેક્સ સીરપની કુલ 3773 બોટલ જપ્ત કરી છે. જપ્ત કરાયેલ કફ સીરપની કિંમત 4.5 લાખની ગણાવાઈ છે. કફ સીરપના જથ્થા સાથે બે વ્યક્તિની અટક પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃવડોદરાની ટાયર કંપનીના 5000માંથી 400 કર્મચારીને કોરોનાના લક્ષણો, કર્મચારીઓના કોરોના ટેસ્ટીગ કરવા કર્મચારી મંડળે કરી માંગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">