પોરબંદરના ઘેડ પંથકમાં ફસાયેલા ખેડૂતનું જુઓ LIVE રેસ્ક્યુ ઓપરેશન

|

Sep 30, 2019 | 7:53 AM

પોરબંદરમાં ભારે વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે ત્યારે હવે NDRFની ટીમોએ મોરચો સંભાળ્યો છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં NDRFની ટીમોએ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ઘેડ પંથકમાં ફસાયેલા ખેડૂતની સફળ બચાવ કામગીરી કરવામાં આવી છે. કોટડા ગામ નજીક ફસાયેલા ખેડૂતને NDRFની ટીમે બચાવ્યો છે. પોરબંદરમાં હજારો એકર જમીનનું ધોવાણ થયું છે અને કપાસ અને […]

પોરબંદરના ઘેડ પંથકમાં ફસાયેલા ખેડૂતનું જુઓ LIVE રેસ્ક્યુ ઓપરેશન

Follow us on

પોરબંદરમાં ભારે વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે ત્યારે હવે NDRFની ટીમોએ મોરચો સંભાળ્યો છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં NDRFની ટીમોએ રેસક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ઘેડ પંથકમાં ફસાયેલા ખેડૂતની સફળ બચાવ કામગીરી કરવામાં આવી છે. કોટડા ગામ નજીક ફસાયેલા ખેડૂતને NDRFની ટીમે બચાવ્યો છે. પોરબંદરમાં હજારો એકર જમીનનું ધોવાણ થયું છે અને કપાસ અને મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નકલી પોલીસથી રહેજો સાવધાન! નકલી પોલીસનો આતંક, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article