VIDEO: પ્રાથમિક શાળાના શિક્ષકના ઘરમાંથી રૂપિયા 2 લાખનો દારૂ ઝડપાયો, પોલીસે કરી ધરપકડ

|

Mar 02, 2020 | 6:49 AM

રાજ્યમાં વધુ એક જગ્યાએથી દારૂ પકડાયો છે. આ વખતે ભલે દારૂની મહેફિલ ન પકડાઈ હોય, પરંતુ બહુ જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો છે. પ્રાથમિક શાળાના એક શિક્ષકના ઘરમાંથી રૂપિયા 2 લાખની કિંમતનો દારૂ ઝડપાયો છે. દાહોદના મોટા નટવા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકના ઘરે આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પડ્યો હતો. […]

VIDEO: પ્રાથમિક શાળાના શિક્ષકના ઘરમાંથી રૂપિયા 2 લાખનો દારૂ ઝડપાયો, પોલીસે કરી ધરપકડ

Follow us on

રાજ્યમાં વધુ એક જગ્યાએથી દારૂ પકડાયો છે. આ વખતે ભલે દારૂની મહેફિલ ન પકડાઈ હોય, પરંતુ બહુ જ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો છે. પ્રાથમિક શાળાના એક શિક્ષકના ઘરમાંથી રૂપિયા 2 લાખની કિંમતનો દારૂ ઝડપાયો છે. દાહોદના મોટા નટવા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકના ઘરે આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પડ્યો હતો.

 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ અંગે જાણ થતા પોલીસે તેમના ઘરે દરોડા પાડ્યા હતા. શિક્ષકના ઘરમાંથી દારૂ પકડાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે શિક્ષકે દેશનું ભવિષ્ય ઘડવાનું છે, તે જ આવા કામો કરશે તો બાળકોને સાચી શિખામણ કોણ આપશે તે એક સવાલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષી પવન ગુપ્તાની ક્યૂરેટિવ અરજી રદ કરી

Next Article