ગણેશ ઉત્સવ દરમિયાન યુવાનો આ શું કરી રહ્યા છે? VIDEO જોશો તો તમને પણ આવશે શરમ!

|

Sep 03, 2019 | 9:29 AM

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ નશાખોરો માટે તો શું ગુજરાત અને શું ગોવા. સોશિયલ મીડિયામાં હાલ સુરતનો એક વીડિયો વાયરલ થયો છે, જે જોઇને કદાચ એવું જ લાગે કે ગુજરાતમાં દારુબંધી છે જ નહીં. સુરતના ગોલવાડ વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન કેટલાક યુવાનો છડેચોક ભર બજારમાં દારૂની બોટલ હાથમાં લઇને ડાન્સ કરી રહ્યાં છે. કોઇના હાથમાં […]

ગણેશ ઉત્સવ દરમિયાન યુવાનો આ શું કરી રહ્યા છે? VIDEO જોશો તો તમને પણ આવશે શરમ!

Follow us on

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ નશાખોરો માટે તો શું ગુજરાત અને શું ગોવા. સોશિયલ મીડિયામાં હાલ સુરતનો એક વીડિયો વાયરલ થયો છે, જે જોઇને કદાચ એવું જ લાગે કે ગુજરાતમાં દારુબંધી છે જ નહીં. સુરતના ગોલવાડ વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન કેટલાક યુવાનો છડેચોક ભર બજારમાં દારૂની બોટલ હાથમાં લઇને ડાન્સ કરી રહ્યાં છે. કોઇના હાથમાં દારૂની બોટલ છે તો કોઈના હાથમાં બીયરનું ટીન. બસ તમામ યુવાનો નશામાં એટલા મસ્ત છે કે તેમને નથી પોલીસનો ભય કે નથી કાયદાનો ડર. આ યુવાનો તો જાણે કે ગોવાની કોઈ થર્ટી ફસ્ટની પાર્ટીમાં નાચી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આ એક વીડિયો અનેક સવાલો પેદા કરી રહ્યો છે. શું સુરતમાં આટલી સરળતાથી મળી જાય છે દારૂ? શું સુરતના આ નબીરાઓને પોલીસનો નથી કોઈ ભય? દારૂબંધીના કડક કાયદાને આટલી સરળતાથી તોડવાની હીંમત આ યુવાનોમાં ક્યાંથી આવી? શુ કોઇ નેતા કે અધિકારીના પીઠબળ હેઠલ આ યુવાનો કુદી રહ્યા છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં યથાવત રહેશે વરસાદી માહોલ, હજુ પણ 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article