AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારીમાં દીપડાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ, દીપડાને ઝડપી પાડવા કવાયત શરૂ

નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો છે. આ દીપડાને ઝડપી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગ તેમજ પોલીસની ટીમે દીપડાને પકડી પાડવા અલગ-અલગ જગ્યાએ પિંજરા મૂક્યા છે. આ દીપડાને બેભાન કરી તેને કેદ કરવા હથિયાર સાથે પણ વનવિભાગની ટીમને તૈયાર કરવામાં આવી છે. આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ […]

નવસારીમાં દીપડાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ, દીપડાને ઝડપી પાડવા કવાયત શરૂ
| Updated on: May 18, 2019 | 2:40 PM
Share

નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો છે. આ દીપડાને ઝડપી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગ તેમજ પોલીસની ટીમે દીપડાને પકડી પાડવા અલગ-અલગ જગ્યાએ પિંજરા મૂક્યા છે. આ દીપડાને બેભાન કરી તેને કેદ કરવા હથિયાર સાથે પણ વનવિભાગની ટીમને તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં સર્કિટ હાઉસ નજીક આ દીપડો દેખાયો હતો. જ્યાં દીપડાએ એક વ્યકિત પર હુમલો કરી તેને ઈજાગ્રસ્ત પણ કર્યો હતો અને બાદમાં નજીકના મકાનમાં ઘૂસી ગયો હતો. અત્યારે લોકોમાં દીપડાની દહેશતના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વનવિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરી છે.

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">