Video: નાળિયેરીના ડી.ટી. રોપા તૈયાર કરવાની રીત

|

Jul 20, 2019 | 12:03 PM

વિશ્વમાં નાળિયેરનાં ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા અને ફિલીપાઇન્સ પછી ભારત ત્રીજા ક્રમે છે. હાલ ગુજરાતમાં નાળિયેરીનાં વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ડી.ટી. પ્રકારની નાળિયેરીનું વાવેતર સૌથી વધુ થાય છે. નાળિયેરીનાં રોપા તૈયાર કરવામાં 2 વર્ષ જેટલો લાંબો સમય લાગતો હોવાથી તેના રોપાની માંગ વધુ છે. જે ખેડૂતો નાળિયેરની ખેતી કરી રહ્યા છે તેમના માટે તો બંન્ને […]

Video: નાળિયેરીના ડી.ટી. રોપા તૈયાર કરવાની રીત

Follow us on

વિશ્વમાં નાળિયેરનાં ઉત્પાદનમાં ઇન્ડોનેશિયા અને ફિલીપાઇન્સ પછી ભારત ત્રીજા ક્રમે છે. હાલ ગુજરાતમાં નાળિયેરીનાં વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ડી.ટી. પ્રકારની નાળિયેરીનું વાવેતર સૌથી વધુ થાય છે. નાળિયેરીનાં રોપા તૈયાર કરવામાં 2 વર્ષ જેટલો લાંબો સમય લાગતો હોવાથી તેના રોપાની માંગ વધુ છે. જે ખેડૂતો નાળિયેરની ખેતી કરી રહ્યા છે તેમના માટે તો બંન્ને હાથોમાં લાડવો છે. એક તરફ તે નાળિયેરનાં ઉત્પાદન દ્વારા આવક મેળવી શકે છે જ્યારે બીજી તરફ તે નાળિયેરનાં રોપા તૈયાર કરીને પણ આવક મેળવી શકે છે. તો ચાલો જાણીએ ડી.ટી. નાળિયેરના રોપા તૈયાર કરવાની પધ્ધતિ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: પોરબંદરના ખેડૂતે બનાવ્યું 3 પૈડાનું મીની ટ્રેક્ટર

ગુજરાતમાં દરિયા કિનારાનાં પ્રદેશોમાં નાળિયેરીમાં ત્રણ પ્રકારની જાતો હોય છે. પશ્ચિમ કિનારાની ઉંચી જાત, લીલી ઠીંગણી, લોટન અને હાઈબ્રીડ ડી બાય ટી એટલે કે ડી.ટી. અને ટી બાય ડી એટલે કે ટી.ડી. જાતોના ગુણધર્મો ભિન્ન પ્રકારના છે અને દરેકની અલગ ખાસિયતો છે. ગુજરાતમાં હાઈબ્રીડ ડી.ટી. જાતનું વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આથી જ ગુજરાતમાં હાલમાં ડીટી જાતનાં રોપાઓની વધુ માંગ છે. ડી × ટી જાતની નારિયેળીનાં રોપા તૈયાર કરતા ખેડૂતોને ત્યાં 2 વર્ષનાં એડવાન્સ બુકિંગ ચાલી રહ્યા છે.

[yop_poll id=”1″]

Next Article