AMCની બેદરકારીના કારણે 650 ઘરમાં વીજળી થઈ ગૂલ, બિલ ન ભરવાથી ટોરેન્ટે કનેક્શન જ કાપી નાખ્યું

|

Aug 29, 2019 | 6:18 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે શાહીબાગ ખાતે આવેલાં આવાસ યોજનાના રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.  લક્ષ્મીનગરમાં લાઈટ બિલ ભરવામાં આવ્યું નહોતું જેને લઈને વીજ કનેકશન ટોરેન્ટ પાવર દ્વારા કાપી નાખવામાં આવ્યું છે. આ ફ્લેટ એએમસીના હસ્તક આવે છે અને તેનું લાઈટબિલ ન ચૂકવાતા ટોરેન્ટ પાવરે કનેશન કાપી નાખ્યું જેના લીધે વીજળી ગુલ થઈ જવાથી પાણી […]

AMCની બેદરકારીના કારણે 650 ઘરમાં વીજળી થઈ ગૂલ, બિલ ન ભરવાથી ટોરેન્ટે કનેક્શન જ કાપી નાખ્યું
પ્રતીકાત્મક

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કારણે શાહીબાગ ખાતે આવેલાં આવાસ યોજનાના રહિશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.  લક્ષ્મીનગરમાં લાઈટ બિલ ભરવામાં આવ્યું નહોતું જેને લઈને વીજ કનેકશન ટોરેન્ટ પાવર દ્વારા કાપી નાખવામાં આવ્યું છે. આ ફ્લેટ એએમસીના હસ્તક આવે છે અને તેનું લાઈટબિલ ન ચૂકવાતા ટોરેન્ટ પાવરે કનેશન કાપી નાખ્યું જેના લીધે વીજળી ગુલ થઈ જવાથી પાણી પણ લોકોના ઘરમાં પહોંચી શક્યું નહોતું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  કોંગો ફિવરના લીધે 3નાં મોત નિપજ્યા, લોકોમાં ફફડાટ યથાવત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article