રાજય સરકારની જમીન માફિયા સામે લાલ આંખ, વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે લેન્ડ ગ્રેવિંગ બિલ પાસ

|

Sep 24, 2020 | 9:00 PM

રાજયમાં બેફામ બનેલા જમીન માફિયા સામે સરકાર સજ્જ બની છે. વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે લેન્ડ ગ્રેવિંગ બિલ પાસ થયું છે. આ બિલ પાસ થતાં જ હવેથી ગેરકાયદે જમીન પચાવી પાડનાર માફિયાઓ સામે લગામ કસાશે. આ કાયદા અન્વયે ગુનેગાર સામે 10થી 14 વર્ષના જેલની સજાની જોગવાઈ છે.   Web Stories View more કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો […]

રાજય સરકારની જમીન માફિયા સામે લાલ આંખ, વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે લેન્ડ ગ્રેવિંગ બિલ પાસ

Follow us on

રાજયમાં બેફામ બનેલા જમીન માફિયા સામે સરકાર સજ્જ બની છે. વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે લેન્ડ ગ્રેવિંગ બિલ પાસ થયું છે. આ બિલ પાસ થતાં જ હવેથી ગેરકાયદે જમીન પચાવી પાડનાર માફિયાઓ સામે લગામ કસાશે. આ કાયદા અન્વયે ગુનેગાર સામે 10થી 14 વર્ષના જેલની સજાની જોગવાઈ છે.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article