લાંચ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા PSI શ્વેતા જાડેજાના ગુજરાત હાઇકોર્ટે જામીન કર્યા મંજૂર

|

Oct 27, 2020 | 6:34 PM

35 લાખની લાંચ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે. હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે શ્વેતા જાડેજા એક મહિલા છે. તેમજ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ ગઇ છે, માટે જામીન આપ્યા છે. સાથે જ હાઇકોર્ટે ઉમેર્યું કે શ્વેતા જાડેજા સરકારી કર્મચારી છે માટે તે ક્યાંય ભાગશે નહિ. હાઇકોર્ટમાં જામીન […]

લાંચ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા PSI શ્વેતા જાડેજાના ગુજરાત હાઇકોર્ટે જામીન કર્યા મંજૂર

Follow us on

35 લાખની લાંચ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા છે. હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું કે શ્વેતા જાડેજા એક મહિલા છે. તેમજ આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ ગઇ છે, માટે જામીન આપ્યા છે. સાથે જ હાઇકોર્ટે ઉમેર્યું કે શ્વેતા જાડેજા સરકારી કર્મચારી છે માટે તે ક્યાંય ભાગશે નહિ. હાઇકોર્ટમાં જામીન માટે  શ્વેતા જાડેજા તરફથી કરાયેલી અરજીમાં વકિલે કહ્યું કે શ્વેતા જાડેજા પર કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article