મોરબીમાં ભાજપ યુવા મોરચાની બાઈક રેલીમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

|

Nov 01, 2020 | 1:39 PM

મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના પ્રચાર દરમિયાન ભાજપના યુવા મોર્ચાએ સોશિયલ ડિસટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડાડ્યા. મોરબીમાં યુવા મોર્ચાની બાઇક રેલી દરમિયાન ન તો સોશિયલ ડિસટન્સનું પાલન થતું જોવા મળ્યું કે ન તો કોઇએ માસ્ક પહેરેલું દેખાયું. ઉલ્લેખનીય છે કે રાજકીય કાર્યક્રમો દરમિયાન અનેક વખત સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા થતા જોવા મળ્યા છે.   […]

મોરબીમાં ભાજપ યુવા મોરચાની બાઈક રેલીમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

Follow us on

મોરબીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાના પ્રચાર દરમિયાન ભાજપના યુવા મોર્ચાએ સોશિયલ ડિસટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડાડ્યા. મોરબીમાં યુવા મોર્ચાની બાઇક રેલી દરમિયાન ન તો સોશિયલ ડિસટન્સનું પાલન થતું જોવા મળ્યું કે ન તો કોઇએ માસ્ક પહેરેલું દેખાયું. ઉલ્લેખનીય છે કે રાજકીય કાર્યક્રમો દરમિયાન અનેક વખત સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા થતા જોવા મળ્યા છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article