CM રૂપાણીના શહેર રાજકોટમાં રાહત, તરસતા રાજકોટવાસીઓ માટે આજી ડેમમાં ઠલવાયું પાણી

|

May 12, 2019 | 10:02 AM

હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છની હાલત કફોડી છે. જેમાં રાજકોટવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે. નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમમાં 100mcft પાણી હતું જેમા નર્મદાનું 400mcft પાણી ઠાલવતા ડેમની સપાટી કુલ 500mcft પર પહોંચી છે. આ પાણી રાજકોટને […]

CM રૂપાણીના શહેર રાજકોટમાં રાહત, તરસતા રાજકોટવાસીઓ માટે આજી ડેમમાં ઠલવાયું પાણી

Follow us on

હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છની હાલત કફોડી છે. જેમાં રાજકોટવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે.

નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમમાં 100mcft પાણી હતું જેમા નર્મદાનું 400mcft પાણી ઠાલવતા ડેમની સપાટી કુલ 500mcft પર પહોંચી છે. આ પાણી રાજકોટને 3 દિવસ સુધી પુરૂ પડે તેટલું છે. આમ રાજકોટવાસીઓને પાણીને લઈને થોડી રાહત થઈ છે.

TV9 Gujarati

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

 

રાજ્ય સરકારે ઓછા વરસાદ થતાં સપ્ટેમ્બર મહિનામાં જ 96 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી દીધા હતા. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનથી બેસી જતું હોય છે પણ પાણી અંગેનું આયોજન 31 જુલાઇ સુધીનું છે. એટલે પીવાના પાણી બાબતે કોઇએ પણ ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન સમયે બોગસ વોટિંગના કારણે છઠ્ઠા તબક્કામાં આણંદ જિલ્લાના ધર્મજમાં આજે ફરી મતદાન

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article