VIDEO: રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર હાલતમાં, ટ્રાન્સપોર્ટ એસોસિએશને ભૂખ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી

|

Sep 21, 2019 | 3:22 AM

કચ્છમાં મેઘરાજાએ અવિરત મહેર કરી છે. પરંતુ વરસાદના કારણે કચ્છના ઔદ્યોગિક હબ એવા કંડલા અને મુન્દ્રાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર અને ખરાબ હાલતમાં છે. નગરજનોને વાહનો પર તો શું પગપાળા ચાલવું પણ મુશ્કેલ થાય છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... […]

VIDEO: રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર હાલતમાં, ટ્રાન્સપોર્ટ એસોસિએશને ભૂખ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી

Follow us on

કચ્છમાં મેઘરાજાએ અવિરત મહેર કરી છે. પરંતુ વરસાદના કારણે કચ્છના ઔદ્યોગિક હબ એવા કંડલા અને મુન્દ્રાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર અને ખરાબ હાલતમાં છે. નગરજનોને વાહનો પર તો શું પગપાળા ચાલવું પણ મુશ્કેલ થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે તૂટેલા રસ્તાઓને લઈને હવે ટ્રાન્સપોર્ટ એસોસિએશને લડતનું એલાન કર્યું છે. એસોસિએશને ચિમકી ઉચ્ચારી છે જો એક સપ્તાહમાં સમસ્યાનું નિરાકારણ નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે આ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી કન્ટેનર, ટ્રક, ટ્રેલર સહિતના વાહનોની અવરજવર રહે છે. પરંતુ વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થતાં અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. આ અંગે એસોસિએશને અનેક વખત નેશનલ હાઇવે ઓથોરીટીને રજુઆત કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. એસોસિએશનનું કહેવું છે કે ખરાબ રસ્તાના કારણે સમયના બગાડની સાથે ટ્રાન્સપોર્ટેશન માટે ડ્રાઇવરોને અનેક મુશ્કેલી ભોગવવી પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article