RAJKOTના કોટડા સાંગાણીના ખેડુતોને ડુંગળીએ રડાવ્યા

|

Jan 25, 2021 | 2:41 PM

રાજકોટના(RAJKOT) કોટડાસાંગાણી પંથકમાં ચોમાસાની (MONSON) સીઝનમાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદના કારણે ખેતરોમાં વાવેતર કરેલ મગફળી કપાસ સહીતના પાકને સતત વરસાદી પાણી લાગી જવાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.

RAJKOTના કોટડા સાંગાણીના ખેડુતોને ડુંગળીએ રડાવ્યા
Onion Crop

Follow us on

રાજકોટના(RAJKOT) કોટડાસાંગાણી પંથકમાં ચોમાસાની (MONSON) સીઝનમાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદના કારણે ખેતરોમાં વાવેતર કરેલ મગફળી કપાસ સહીતના પાકને સતત વરસાદી પાણી લાગી જવાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારબાદ સારા ભાવની આશાએ ખેડુતોએ(FARMERS) મગફળી કપાસનો પાક કાઢી ડુંગળીનું(ONION) વાવેતર કર્યું હતું. પરંતુ એમાં પણ પુરતા ભાવ નહી મળતા ખેડુતોની સ્થિતિ પડ્યા પાટૂ જેવી થઈ છે.

ગત વર્ષની સરખામણીમા આ વર્ષે ડુંગળીનો ભાવ ઓછો મળવાથી રાજકોટના કોટડાસાંગાણીના ખેડુતોને ડુંગળીએ રોવડાવ્યા છે. તેમાં પણ માવઠાઓને કારણે બે વખત ડુંગળીનો પાક નીષ્ફળ ગયેલ અને ત્રીજી વખત બીયારણ વાવ્યા બાદ ડુંગળીનો પાક થયો હતો. પરંતુ યોગ્ય ભાવ નહી મળવાથી ખેડુતોને નુકશાન ગયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક તરફ ખાતર અને જંતુનાશક દવાઓના ઉંચા ભાવથી ખેડુતોને વીઘા દીઠ પંદરથી વીસ હજારનો ખર્ચો આવે છે. તેમા પણ રાત દિવસની મહેનત કરી પાક તૈયાર કરવા છતા યોગ્ય ભાવ નહી મળતા આખરે જગતનો તાત ચીંતામા મુકાયો છે.

Next Article