ગીરસોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ , 4 કલાકમાં 6 ઈંચ વરસાદ

|

Jul 03, 2020 | 10:24 AM

  હવામાન વિભાગ દ્વારા આગામી ચાર પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  ભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે ગીરસોમનાથના કોડીનારમાં  4 કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્તા જળબંબાકારની સ્થિતિ સજાર્ઈ હતી.જ્યારે તલાલામાં પણ  2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો .ધોધમાર વરસાદ પડવાથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.   Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી […]

ગીરસોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ , 4 કલાકમાં 6 ઈંચ વરસાદ
http://tv9gujarati.in/kodinar-ma-dhodhmar-varsad/ ‎

Follow us on

 

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  ભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે ગીરસોમનાથના કોડીનારમાં  4 કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્તા જળબંબાકારની સ્થિતિ સજાર્ઈ હતી.જ્યારે તલાલામાં પણ  2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો .ધોધમાર વરસાદ પડવાથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Next Article