Video: ખારેકની ખેતીનું ગણિત

|

Jul 15, 2019 | 10:41 AM

Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ […]

Video: ખારેકની ખેતીનું ગણિત

Follow us on

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખારેકની સફળ ખેતી માટે વાવેતર, સિંચાઇ, કાળજી અને ઉત્પાદનની દરેક વાત આપણે જાણી. કોઇ ખેડૂતને ખારેકની ખેતી કરવાની પ્રેરણા મળી હોય તો સમજીએ ખારેકની ખેતીમાં ખર્ચ, આવક અને નફાનો હિસાબ. ખારેકની ખેતી ફાયદાકારક તો છે જ કારણ કે તેનું એકવાર વાવેતર કર્યા પછી તેમાં વધુ મજૂરીની જરૂરિયાત નથી હોતી. તેમાં પોલિનેશન અને હાર્વેસ્ટિંગ સમયે જ સૌથી વધુ મજૂરીનો ખર્ચ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો એક એકરમાં કોઇ ખેડૂત ખારેકની ખેતી કરવા ઇચ્છે તો તેને કેટલો ખર્ચ થાય. જો ખેડૂત 24 ફુટ બાય 24 ફુટનાં અંતરે વાવણી કરે તો તેને 70 રોપાની જરૂર પડે. પ્રતિ રોપા રૂ.3600 મુજબ રોપાનો ખર્ચ રૂ. 2.52 લાખ થાય. જમીન તૈયાર કરવા અને વાવેતર માટેની મજૂરીનો ખર્ચ રૂ. 1.75 લાખ થાય છે. જો એ 70 રોપા માટે ડ્રિપ ઇરીગેશન સિસ્ટમ લગાવવામાં આવે તો તેનો ખર્ચ રૂ.13,000 થાય છે. જે તે સમયની સરકારી યોજના મુજબ આ રકમ પર સબસિડીનો લાભ મળી શકે છે. વર્ષે એકવાર છાણીયું ખાતર અને મહિને બેવાર જીવામૃત આપવાનો ખર્ચ 7,000 હજાર રૂપિયા જેટલો થાય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 10:37 am, Mon, 15 July 19

Next Article