ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય યોજના, જુઓ આ Video

|

Jun 08, 2019 | 11:27 AM

ખેતીવાડી ખાતા દ્વારા અવારનવાર ખેડૂતોને સહાયરૂપ થાય તેવી યોજનાઓ લાવવામાં આવે છે. જે ખેડૂતો પોતાનું ટ્રેકટર ખરીદવાનું હોય તેમના માટે એક ખુબ જ ફાયદાકારક યોજના છે. ખેતી પાકમાં વિવિધ કામગીરી કરવા માટે અને જુદા-જુદા સાધનોને ટ્રેક્ટર સાથે જોડી તેનો ઉપયોગ કરી આધુનિક પદ્ધતિથી ખેતી કરી શકાય છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં […]

ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય યોજના, જુઓ આ Video

Follow us on

ખેતીવાડી ખાતા દ્વારા અવારનવાર ખેડૂતોને સહાયરૂપ થાય તેવી યોજનાઓ લાવવામાં આવે છે. જે ખેડૂતો પોતાનું ટ્રેકટર ખરીદવાનું હોય તેમના માટે એક ખુબ જ ફાયદાકારક યોજના છે. ખેતી પાકમાં વિવિધ કામગીરી કરવા માટે અને જુદા-જુદા સાધનોને ટ્રેક્ટર સાથે જોડી તેનો ઉપયોગ કરી આધુનિક પદ્ધતિથી ખેતી કરી શકાય છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

ખેતીવાડી ખાતા એ 40 અને 60 પી.ટી.ઓ એચ.પી. નું ટ્રેકટર ખરીદવા માંગતા ખેડૂતો માટે લગભગ 45 હજારથી 60 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. તો ખેડૂતો કઇ રીતે આ યોજનાનો લાભ લઇ શક્શે તેની તમામ વિગતો જાણીએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:50 am, Sat, 8 June 19

Next Article